જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલે સતલાસણા પાસે આવેલ ધરોઈ ડેમની સ્થળ મુલાકાત લીધી

મંત્રીશ્રીએ ધરોઈ ડેમ પ્રદેશના વિકાસ હેઠળ ચાલતા વિવિધ પ્રોજેક્ટ વિશે જાત માહિતી મેળવી વલાસણા બેરેજ, ચિમનાબાઈ સરોવર...