*લાયન્સ ક્લબ ઓફ સતલાસણા દ્વારા આયોજિત Mini Marathon Running સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું*
શ્રીમતી આર એમ પ્રજાપતિ આર્ટ્સ કૉલેજ સતલાસણા થી કોઠાસણા પાટીયા અને કોઠાસણા પાટીયા થી પરત કોલેજ સુધી દોડ નુ આયોજન કરવામાં આવ્યુ હતું આજરોજ વહેલી સવારે 7 કલાકે માનનીય ડોક્ટર નટુભાઈ પટેલ તથા બચુભાઈ શાહ ના હસ્તે લીલી ઝંડી આપી દોડ ની શરુઆત કરવામાં આવી હતી તેમની સાથે લાયન્સ કલબ ઓફ સતલાસણા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ કેબિનેટ ઓફિસર હસમુખભાઇ મેવાડા.કોલેજ આચાર્ય જયેશભાઈ બારોટ સાહેબ. નર્સિંગ કોલેજ આચાર્ય રજનીબા રાજપુત જેમા ટોટલ 400 જેટલા સભ્યો એ ભાગ લીધો હતો ભાગ લેનાર તમામ દોડવીર ને ટીશર્ટ ભેટ આપવામાં આવી હતી અને સ્પર્ધા મા નંબર લાવનાર સ્પર્ધક ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ની અંદર 108 ટીમ.ડોક્ટર ટીમ. પોલિસ સ્ટાફ ખડેપગે હાજર રહયા હતા