સતલાસણા તાલુકામાં આવેલા ઐતિહાસિક આંબાઘાંટા ખાતે રાજા રજવાડા વખત ના નાના અંબાજી મંદિર ખાતે આગામી તારીખ ૨૫/૨/૨૦૨૬ ને બુધવાર ના સવારે દસ વાગ્યે ટ્રસ્ટ ના નવીન બંધારણ માટે મિટિંગ યોજવા માં આવી છે સદરહુ નવીન ટ્રસ્ટ ના નવીન બંધારણ અને જગ્યા ના વિકાસ માટે ભૂમિદાતા એવા ભાલુસણા ઠાકોર સાહેબ શ્રી લાલસિંહજી વખત સિંહજી ના વારસદાર મુળસિંહીજી લાલસિંહજી ચૌહાણ અને અન્ય આંબાઘાંટા તેમજ આ મંદિર માં અગાઉ ના તમામ દાતા શ્રી ઓ અનેઆજુબાજુ ના તમામ ગામો ના લોકો એ હાજર રહેવા અખબારી યાદીમાં જણાવ્યું હતુંસતલાસણા તાલુકામાં આવેલા ઐતિહાસિક આંબાઘાંટા ખાતે રાજા રજવાડા વખત ના નાના અંબાજી મંદિર ખાતે આગામી તારીખ ૨૪/૨/૨૦૨૬ ને મંગળ વાર ના સવારે દસ વાગ્યે ટ્રસ્ટ ના નવીન બંધારણ માટે મિટિંગ યોજવા માં આવી છે સદરહુ નવીન ટ્રસ્ટ ના નવીન બંધારણ અને જગ્યા ના વિકાસ માટે ભૂમિદાતા એવા ભાલુસણા ઠાકોર સાહેબ શ્રી લાલસિંહજી વખત સિંહજી ના વારસદાર મુળસિંહજી લાલસિંહજી ચૌહાણ અને અન્ય આંબાઘાંટા તેમજ આ મંદિર માં અગાઉ ના તમામ દાતા શ્રી ઓ અનેઆજુબાજુ ના તમામ ગામો ના લોકો એ હાજર રહેવા અખબારી યાદીમાં જણાવ્યું હતું
Home *સતલાસણા તાલુકામાં આવેલા ઐતિહાસિક આંબાઘાંટા ખાતે રાજા રજવાડા વખત ના નાના અંબાજી મંદિર ખાતે આગામી તારીખ ૨૪/૨/૨૦૨૬ ને મંગળવાર ના સવારે દસ વાગ્યે ટ્રસ્ટ ના નવીન બંધારણ માટે મિટિંગ યોજવા માં આવી છે*